30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના કાલુપુર દરવાજાથી ટાવર સુધીમાં ફટાકડાની 30 દુકાનો સીલ
આજે 30 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…