Trending Video : કેમેરા સામે જ ધસી આવ્યું દરિયાનું રાક્ષસી મોજું! લાઇવ રિપોર્ટિંગ કરતા પત્રકાર અને કેમેરાવુમન તણાયા, જુઓ વાયરલ વીડિયો
લાઇવ રિપોર્ટિંગ દરમિયાન દરિયાનું વિશાળ મોજું અચાનક પત્રકાર અને કેમેરાવુમન પર ફરી વળ્યું હતું. બંને મોજાની અડફેટે આવતાં નીચે પટકાયાં અને થોડી વાર માટે લાઇવ પ્રસારણ પણ બંધ થઈ ગયું.
TV9 ગુજરાતી