24 ઓક્ટોબરના મહત્વના સમાચાર : દિવાળી પહેલા નાગરિકોને મોંઘવારીનો કરંટ, વીજળીના બેઝ ચાર્જમાં 15 પૈસાનો વધારો, તો ગ્રાહકો પાસેથી વસૂલાશે 4 ટકા વેરિએબલ સરચાર્જ
આજે 24 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…
TV9 ગુજરાતી