મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gold Silver Rate In Ahmedabad : દિવાળી ટાણે જ અમદાવાદમાં સોનામાં નજીવો વધારો ! 19 ઓક્ટોબર પછી ભાવમાં આવ્યો મોટો ફેરફાર, જુઓ આજના તાજા આંકડા

અમદાવાદમાં સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ ઉતાર-ચઢાવ નોંધાયો છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં એક મહિનામાં ₹9,390 નો મોટો કડાકો! દાગીના ખરીદતાં પહેલાં જાણો આજનો લેટેસ્ટ રેટ

ગુજરાતમાં સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ ઉતાર-ચઢાવ નોંધાયો છે.

TV9 ગુજરાતી

દિવાળી પર બેંક ચાલુ કે બંધ? નવેમ્બરમાં 16 દિવસ બેંકમાં રજા, જુઓ Bank Holidays કેલેન્ડર

Bank Holidays November 2026 : નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામકાજ હોય તો વહેલાસર પતાવી લેજો. નવેમ્બર મહિનામાં બેંકમાં 16 દિવસ સુધી રજા રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી