ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
IIM માંથી MBA, 3 વર્ષનો અનુભવ અને 250+ નોકરી માટે અરજી, છતાં એક પણ ઈન્ટરવ્યૂ કોલ નહીં, Reddit પર વ્યક્ત કર્યું દુઃખ
IIM Kozhikode માંથી MBA અને 3 વર્ષનો Data Analytics નો અનુભવ હોવા છતાં એક ઉમેદવારે 250થી વધુ નોકરીઓ માટે અરજી કરી. પરંતુ હજુ સુધી એક પણ ઈન્ટરવ્યૂ કોલ મળ્યો નથી.
'યુવાનોને અંધભક્ત બનાવી રહ્યા છે', રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન
મધ્યપ્રદેશના ઈન્દોરમાં 19 સપ્ટેમ્બરે આયોજિત ‘વિદ્યાર્થીઓની ગૂંજ’ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.
Breaking News : જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો, જુઓ Video
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો હોવાની વિગતો સામે આવી રહી છે.ચાલુ ક્લાસે સિંહ દર્શન થતાં વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વન્યજીવોની અવરજવર વધતાં યુનિ. તંત્ર એલર્ટ થયું છે.
Maharashtra Breaking News : પરિવારનો એકનો એક દીકરો બાપ્પાના દર્શન કરવા મુંબઈ આવ્યો, પણ પરત ફર્યો મૃતદેહ ! યુવકનું કરુણ મોત
મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન માટે આવેલો એક 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે દુઃખદ મોત થયું છે. તેનું નામ જયદીપ મેઘરાજ નેમાડે હતું
ગુજરાતના 3 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
2 સ્રોતમાં — GSTV