ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : Asian Games 2026માં ટેકબોલ ચર્ચાનો વિષય બન્યો, ઇતિહાસ અને નિયમો વિશે જાણો
લગભગ બે દાયકા પહેલા શરૂ થયેલી ટેકબોલ, પહેલી વાર એક મોટા રમતગમતના ભવ્ય કાર્યક્રમ, એશિયન ગેમ્સમાં યોજાવાની છે, અને તેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
TV9 ગુજરાતી
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Mumbai News: આ સમયે મુંબઈના લાલબાગ વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં રવિવારે વહેલી સવારે કરંટ લાગવાથી બે લોકોના મોત થયા છે.
ABP અસ્મિતા