20 September 2026 રાશિફળ: મિત્ર-પરિવારની મુશ્કેલીમાં તમારી સલાહ કામ આવશે
આજે કેટલીક રાશિઓએ પોતાની લાગણીઓ અને માનસિક શાંતિ પર ધ્યાન આપવું પડશે. પરિવારના સભ્ય કે મિત્ર અંગત સમસ્યા લઈને તમારી પાસે આવી શકે છે અને તમારી સલાહ તેમના માટે મહત્વપૂર્ણ બની શકે છે.
TV9 ગુજરાતી