ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Trending Video: શું ફ્રિજ વગર પણ દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રહી શકે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ ‘દેશી પદ્ધતિ’
દ્રાક્ષ સામાન્ય રીતે થોડા જ દિવસોમાં નરમ પડીને બગડવા લાગે છે પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખી અને સદીઓ જૂની દેશી ટેકનિક વાયરલ થઈ રહી છે.
TV9 ગુજરાતી