મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : દેશ પર વર્ષના પહેલાં વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે સંકટ, સપ્ટેમ્બરના અંતમાં વાવાઝોડાની શક્યતા, જુઓ Video

સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અર્ણવ' ત્રાટકવાની શક્યતા છે. એક મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે 24 સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 ના મેડલ કોણે ડિઝાઇન કર્યા છે? જાણો તેની 5 મુખ્ય વિશેષતાઓ

જાપાનના આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026 શરૂ થઈ ગયું છે. એશિયન ગેમ્સ 2026 માટે મેડલ્સની ડિઝાઇન ચર્ચાનો વિષય બની છે. આ મેડલ્સની પસંદગી નેશનલ ડિઝાઇન કોમ્પિટિશન દ્વારા કરવામાં આવી હતી.

TV9 ગુજરાતી

ઓછું બજેટ છે? ચિંતા ન કરો, આ શાનદાર ડીઝલ કાર્સ આપશે જબરદસ્ત માઇલેજ અને પાવર

Best budget diesel cars: શું તમારું બજેટ ઓછું છે અને તમે લાંબી ડ્રાઇવનો શોખ ધરાવો છો? તો પેટ્રોલના વધતા ખર્ચથી બચવા માટે ડીઝલ કાર એક ઉત્તમ વિકલ્પ છે.

ABP અસ્મિતા