ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
રોહિત શેટ્ટીએ 'ગોલમાલ 5' ની રિલીઝ ડેટ જાહેર કરી, પોસ્ટરમાંથી અક્ષય કુમાર ગાયબ
Golmaal 5 Release Date : રોહિત શેટ્ટી ફરી એકવાર દર્શકોને હસાવવા અને મનોરંજન કરવા માટે તૈયાર છે. લગભગ 10 વર્ષ બાદ 'ગોલમાલ' ગેંગ મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી