ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
એશિયન ગેમ્સ 2026 : ઓપનિંગ સેરેમની સાથે શાનદાર શરૂઆત, મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો
Asian Games 2026 Opening Ceremony : જાપાનના આઈચી-નાગોયામાં 2026 એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ થયો છે. પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી