મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

દિશા સાલિયન કેસ: પિતા સતીશ સાલિયને CBIને સોંપ્યા પુરાવા, આદિત્ય ઠાકરેને લઈને કરી આ માંગ

Disha Salian Case: શિવસેના UBT નેતા આદિત્ય ઠાકરે, પરમબીર સિંહ સહિત અનેક લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી છે.

ABP અસ્મિતા

GDS 2026 bharti: ટપાલ વિભાગમાં પરીક્ષા વગર જ નોકરી મેળવવાની જોરદાર તક, 23757 જગ્યાઓ પર ભરતી

India Post GDS Recruitment 2026 : જો તમે કોઈપણ લેખિત પરીક્ષા આપ્યા વિના પોસ્ટલ વિભાગમાં સરકારી નોકરી મેળવવા માંગતા હો, તો તમારી પાસે એક શાનદાર તક છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી