ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Trending Video : બસ અને ટ્રેન પછી હવે ફ્લાઇટમાં શરૂ થઈ મારામારી, બે મુસાફરોએ એકબીજા પર વરસાવ્યા મુક્કા !
સોશિયલ મીડિયા પર ટ્રેન, બસ કે મેટ્રોમાં મુસાફરો વચ્ચે થયેલી બોલાચાલી અને મારામારીના વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ હવે 2 મુસાફરોએ ફ્લાઇટમાં શરૂ કરી મારામારી.
Radha Ashtami 2026: શું ખરેખર થયા હતા રાધા-કૃષ્ણના લગ્ન? અહીં આજે પણ છે રાધારાણીની માંગમાં સિંદૂર
કૃષ્ણે તેમનું બાળપણ ગોકુળમાં વિતાવ્યું હતું અને વ્રજ પ્રદેશનો દરેક ખૂણો આજે પણ તેમના પ્રેમની ગાથાને જીવંત રાખે છે. એવું કહેવાય છે કે તેમની વચ્ચેના ગાઢ પ્રેમ છતાં, તેઓ લગ્નબંધનમાં બંધાયા ન હતા.
BJP એ ચુટ્યા, કોંગ્રેસે બચાવ્યા, જાણો કો છે શિવશંકરપ્પા સાહૂકાર, જે ફરિયાદો બાદ પણ રહ્યા KPSC ના અધ્યક્ષ | Express Investigations
KPSC chairman Shivashankarappa Sahukar : કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન (KPSC) ના ચેરમેન શિવશંકરપ્પા એસ. સાહુકરની વાર્તા અનોખી છે. તે ભ્રષ્ટાચારની વાર્તા છે, સાથે સાથે રાજકીય પક્ષોને પણ આશ્રય પણ આપે છે.