ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Bigg Boss 20નું પહેલું એલિમિનેશન! સલમાનના શોમાંથી આ સ્પર્ધક થયો બહાર
'બિગ બોસ 20' 6 સપ્ટેમ્બરના રોજ Jio Hotstar પર શરૂ થયો હતો. શરૂઆતથી જ તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હંમેશની જેમ, વિવિધ ક્ષેત્રોના સ્પર્ધકો આ શોમાં જોડાયા છે
TV9 ગુજરાતી