ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : IIT બોમ્બેની હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનું મોત… આખરે રૂમમાં શું બન્યું હતું?
IIT બોમ્બેના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના બીજા વર્ષના એક વિદ્યાર્થીનું શુક્રવાર 18 સપ્ટેમ્બર સાંજે મૃત્યુ થયું હતું.
TV9 ગુજરાતી
શનિવારે શનિદેવ સાથે હનુમાનજીની પૂજા શા માટે કરાય છે? જાણો તેની પાછળનું રહસ્ય !
હિંદુ ધર્મમાં ભગવાન શનિદેવને ન્યાય અને કર્મના ફળ આપનારા દેવતા માનવામાં આવે છે. શનિવારે તેમની પૂજા કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. શનિવારને તેમની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે
TV9 ગુજરાતી