મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Coconut Peel Reuse Tips: નારિયેળના છોતરાને કચરો સમજીને ફેંકતા નહીં ! આ 5 રીતે આવશે તમારા કામમાં

નારિયેળના છોતરાને નકામી સમજીને કચરામાં ફેંકી દો છો? તો થોડી વાર થોભો! તમે જેને કચરો માનો છો, તે ખરેખર ઘણી કામની વસ્તુ બની શકે છે.

TV9 ગુજરાતી

23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

Gujarat ration news: રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો જીવાદોરી સમાન હોય છે. પરંતુ તાજેતરમાં ગુજરાતના 23 જિલ્લાઓમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટી ખામી સામે આવી છે.

ABP અસ્મિતા

Skoda ની કાર પર બમ્પર ઓફર, Kushaq થી Slavia સુધી 90000 નો ફાયદો

તહેવારોની સિઝનમાં અનેક લોકો નવી કાર ખરીદવાનું આયોજન કરે છે. ઓટો કંપનીઓ પણ આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓફર્સ રજૂ કરે છે.

ABP અસ્મિતા