મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Radha Ashtami Wishes : રાધા અષ્ટમી શુભેચ્છા સંદેશ : પ્રેમની વ્યાખ્યા છે રાધા, કૃષ્ણની આરાધના છે રાધા

Happy Radha Ashtami Wishes : રાધા અષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય રાધાજીનો પ્રાગટ્ય દિવસ. પૌરાણિક માન્યતા મુજબ રાધાજીનો જન્મ ભાદરવી સુદ આઠમના રોજ મથુરાના બરસાના ગામમાં થયો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી