ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પીએમ મોદીને UAE ના રાષ્ટ્રપતિએ ફોન કરી જન્મદિવસની શુભકામના પાઠવી, આ મુદ્દાઓ પર ચર્ચા કરી
UAE President calls PM Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી