મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Tulsi Mala and Rudraksha: શું તુલસીની માળા અને રુદ્રાક્ષ બંને એક સાથે પહેરી શકાય? જાણો સાચા નિયમો

સનાતન ધર્મમાં તુલસી માળા અને રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે, જ્યારે રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતીક છે.

TV9 ગુજરાતી

ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 10 IPS અને SPS અધિકારીઓની બદલી-નિમણૂક, વિરમગામ, દિયોદર, ખંભાળિયા…

દિવ્ય ભાસ્કર

6 સ્રોતમાં — ગુજરાત સમાચાર, GSTV, VTV ગુજરાતી, સંદેશ, મુંબઈ સમાચાર

જૂની સાડી ફેંકશો નહીં, આ 2 રીતથી ઘરે જ બનાવો સુંદર અને સ્ટાઇલિશ પડદા, ઘરને મળશે રોયલ લુક

Old Saree DIY Ideas:સાડી માત્ર કપડું નથી તે મહિલાઓ માટે ઊંડું ભાવનાત્મક મહત્વ ધરાવે છે. ઘણી સાડીઓ લગ્ન પ્રસંગે પિયર પક્ષ તરફથી અથવા કોઈ ખાસ વ્યક્તિ પાસેથી ભેટ તરીકે મળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી