મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ફોર્મેટીંગ વિના મિનિટોમાં બનાવો કુરકુરી અને રસદાર જલેબી, દિવાળી માટે નોંધી લો ઈઝી સિક્રેટ ટિપ્સ

ખાંડની ચાસણીમાં ડૂબેલી જલેબી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો આનંદ માત્ર તહેવારોમાં જ નહીં પરંતુ ગમે ત્યારે માણી શકાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : દિવાળી પહેલાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મોટી રાહત: આજથી ઔદ્યોગિક વીજકાપ રદ, 4થી 12 વાગ્યા સુધી મળશે સતત વીજળી

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને દિવાળી પહેલાં DGVCL તરફથી મોટી રાહત આપવામાં આવી છે. DGVCL દ્વારા જાહેરાત કરાઈ છે કે, દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે લાદવામાં આવેલ વીજકાપ આજથી રદ કરવામાં આવે છે.

TV9 ગુજરાતી