મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગામડામાં શરૂ કરો અથાણા-પાપડનો બિઝનેસ, સરકાર કરશે 10 લાખની મદદ

Village Business Ideas: જો તમે ગામડામાં બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો અથાણા-પાપડનો બિઝનેસ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે.

ABP અસ્મિતા

Numerology Government Job : સરકારી નોકરીનું સપનું થશે સાકાર? આ જન્મ તારીખોવાળા લોકો છે ભાગ્યશાળી!

અંકશાસ્ત્રની માન્યતા મુજબ, કેટલીક જન્મ તારીખે જન્મેલા લોકો માટે સરકારી નોકરીના યોગ વધુ મજબૂત માનવામાં આવે છે. તો કયા જન્મ અંકવાળા લોકોનું સરકારી નોકરીનું સપનું સાકાર થઈ શકે છે? જાણો શુભ જન્મ તારીખો!

TV9 ગુજરાતી