ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
UPI AutoPay થી SIP, Insurance કે Bill ભરો છો? 15 ઓક્ટોબરના નવા નિયમથી તમારા ખિસ્સા પર શું અસર પડશે?
15 ઓક્ટોબર 2026થી UPI નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. યુઝર્સમાં ચર્ચા છે કે, શું હવે દર વખતે UPI કરવા પર વધારાના પૈસા ચૂકવવા પડશે?
TV9 ગુજરાતી