મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ટીએમસી વિવાદમાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મમતા અને બળવાખોર જૂથને મળ્યા નવા નામ અને ચૂંટણી ચિન્હ

Trinamool symbol war : તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને ચાલી રહેલા વિવાદમાં ચૂંટણી પંચનો આ નિર્ણય આવ્યો છે. ચૂંટણી પંચે બંને જૂથો માટે અલગ-અલગ ઓળખ નક્કી કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી