ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા, ખાધો ગળેફાંસો
Surendra Koli: ઉત્તર પ્રદેશ સ્થિત ગૌતમબુદ્ધનગર (નોઈડા) માં નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આરોપીનો મૃતદેહ હરિદ્વારમાં મળ્યો છે.
UPI પર MDR બાદ 18 ટકા GST ચૂકવવો પડશે: નવો નિયમ શું છે, કોણ ટેક્સ ચૂકવશે અને કોના પર લાગુ થશે? જાણો વિગતવાર
UPI Payments MDR Rules : યુપીઆઈ પેમેન્ટ પર MDR વિશે ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે. રોજિંદા સમયમાં યુપીઆઈ પેમેન્ટ કરવું એક આદત બની ગઈ છે.
Today news : નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ આત્મહત્યા કરી, સુપ્રીમ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો
Today news : નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં આત્મહત્યા કરી છે. તેણે ફાંસી લગાવી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે હરિદ્વારમાં ચા વેચતો હતો.
કોલેજ પાસ ઉમેદવારો માટે મહિને ₹50,000 ફેલોશિપ મેળવવાનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
Graduate Research NLSIU Fellowship 2026 : બેંગલુરુ સ્થિત નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (NLSIU) એ સંશોધન ક્ષેત્રમાં કામ કરતા ઉમેદવારો માટે ફેલોશિપની જાહેરાત કરી છે.