મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

‘ભાંગડા’ છોડી પંજાબી છોકરાઓ રમ્યા ‘ગરબા’, જોરદાર એનર્જી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ગુજરાતી નવરાત્રીમાં પંજાબી યુવકો દ્વારા શાનદાર અંદાજમાં ગરબા રમવાનો આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

TV9 ગુજરાતી

ધનતેરસ, દિવાળી, બેસતુ વર્ષથી લઇને દેવ દિવાળી, નવેમ્બરમાં આવી રહ્યા છે આ તહેવારો, જુઓ લિસ્ટ

November 2026 Vrat Tyohar List : અંગ્રેજી કેલેન્ડરનો 11મો મહિનો શરૂ થવાનો છે. હિન્દુ કેલેન્ડર અનુસાર નવેમ્બર મહિનો આસો મહિનાની કૃષ્ણ પક્ષની સાતમથી શરૂ થઇ રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી