મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : પાસપોર્ટના નિયમોમાં થયો મોટો ફેરફાર, ફીમાં થયો મોટો ફેરફાર ! પાસપોર્ટ બનાવતા પહેલા જાણી લો નવા નિયમો

વિદેશ મંત્રાલયે 15 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર ગેઝેટમાં 'પાસપોર્ટ સુધારણા નિયમો 2026' (Passport Amendment Rules 2026) પ્રકાશિત કર્યા હતા. જાહેરનામું બહાર પડતાની સાથે જ આ નિયમો અમલમાં આવ્યા હતા

TV9 ગુજરાતી