ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : હરિયાણાના સિંગર દિલેર ખરકિયાની કાર પર ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી
હરિયાણાના ફેમસ સિંગર દિલેર ખરકિયાની કાર પર અચાનક ફાયરિંગ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લોરેન્સ ગેંગે સાથે સંબંધ રાખનાર ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઘટનાની જવાબદારી લીધી છે.
TV9 ગુજરાતી
મન શાંત અને એકાગ્ર રાખશે આ 4 યોગાસન, મગજને ઓક્સિજન મળશે, યોગ ગુરુએ જણાવ્યા ફાયદા
Yoga Health Benefits : મન અને મગજ શાંત રાખવું બહુ જરૂરી છે. આજના વ્યસ્ત જીવન, સતત કામનું દબાણ અને અનિયંત્રિત દિનચર્યાને કારણે માનસિક તણાવ અને માનસિક થાક ખૂબ જ સામાન્ય બની ગયા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર, અનેક રસ્તા જળમગ્ન થતાં થયા બ્લોક, વાહનો ફસાયા
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ABP અસ્મિતા