મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સરકારે કર્યા સોનામાં મોટા ફેરફાર : તહેવારો પહેલા જ લાગી ગયો મોટો ચાર્જ, હવે જ્વેલર્સ ગ્રાહકો પાસેથી કેવી રીતે વસૂલશે પૈસા?

તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાને લઈને એક રહસ્યમય ખબર સામે આવી છે! શું આ ચૂપચાપ કરાયેલા ફેરફારથી ગ્રાહકોના ખિસ્સા પર છૂપો ઘા વાગશે કે પછી જ્વેલર્સે પોતે ભોગવવો પડશે આ ખર્ચ?

TV9 ગુજરાતી

જન્મ અને મરણ નોંધણી માટે નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગુ, જો વિલંબ થશે તો નોંધણી મુશ્કેલ બનશે

Birth And Death Registration Rules In India : જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર એક આવશ્યક દસ્તાવેજ છે. આ અંગે હવે નવો નિયમ અમલમાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video

અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા.એસ જી હાઈવે સહિતના સ્થળોએ પાણી ભરાયા હતા. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો.

TV9 ગુજરાતી

Gujarat Rain : ગુજરાતમાં ફરી મેઘમહેર:105 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ

Gujarat Rain : રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 14 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ABP અસ્મિતા