ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ | ahmedabad heavy rain alert vav tharad
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં 32 જિલ્લામાં મેઘમહેર, 151 તાલુકામાં વરસાદ, માળિયામાં 131 મીમી
Gujarat Rainfall Update : સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વર્તમાન ચોમાસામાં, ગુજરાત રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 85.79 ટકા સુધી પહોંચી ગયો છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ, અખબાર નગર અંડરપાસ બંધ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ahmedabad Rain News : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું…
અમદાવાદ સહિત ગુજરાતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, 24 કલાકમાં 150 તાલુકામાં મેઘમહેર, ક્યાં કેટલો નોંધાયો
Gujarat rain latest updates : ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરો કાઢ્યા પછી મેઘરાજા ફરીથી ગુજરાત પર રિઝ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે 18 સપ્ટેમ્બર…
2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Breaking News : પેટાચૂંટણી પહેલાં TMCને મોટો ઝટકો ! ચૂંટણી પંચે નામ અને ચિહ્ન કર્યું ફ્રીઝ, મમતા બેનર્જી અને અરુપ રોય જૂથને પસંદ કરવું પડશે નવું ચિહ્ન
તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિહ્નના વિવાદમાં ચૂંટણી પંચે અંતરિમ આદેશ આપ્યો છે. બંને ગૂટ હવે મૂળ નામ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને આરક્ષિત ફૂલ અને ઘાસના ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં.
Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો