ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી વહેતા…
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જમાલપુર, જગન્નાથ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
TV9 ગુજરાતી
Bhavnagr Breaking: હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમાં CCTV ફરજિયાત, ડાઇનિંગ હોલમાં દેખાશે લાઇવ પ્રસારણ
હોટલોમાં મોંઘા ભાવ વસૂલ્યા બાદ પણ સ્વચ્છતા ન જળવાતી હોવાની ફરિયાદો વચ્ચે ભાવનગર કલેક્ટરે તમામ રેસ્ટોરન્ટના કિચનમાં CCTV ફરજિયાત કરી ડાઇનિંગ હોલમાં લાઇવ પ્રસારણ દર્શાવવા આદેશ આપ્યો છે.
TV9 ગુજરાતી