ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
5 વર્ષના બાળકને આ 3 સ્કિલ્સ શીખવો, ભવિષ્યમાં આવી શકે છે કામ
Future Skills for Children : આધુનિકતાના આ યુગમાં જે રીતે ટેક્નોલોજી વિસ્તરી રહી છે, તે જોઈને ભવિષ્યમાં આપણા બાળકોની કારકિર્દી વિશે ચિંતા થવી સ્વાભાવિક છે.
Canara Bank માં 365 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, સીનિયર સિટીજનને કેટલું મળશે રિટર્ન
કેનેરા બેંક દેશની એક મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. આ જાહેર ક્ષેત્રની બેંક તેના ગ્રાહકો માટે વિવિધ બચત યોજનાઓ ઓફર કરે છે. કેનેરા બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખાતાઓ પર શાનદાર વ્યાજ દર આપે છે.
ગિફ્ટ સિટીએ વૈશ્વિક સ્તરે મચાવી ધૂમ, GFCI 40 રેન્કિંગમાં 9 સ્થાનની છલાંગ લગાવી પહોંચી 37મા ક્રમે
ભારતના ગ્લોબલ ફાઇનાન્સ-ટેક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (જીએફસીઆઈ)ની 40મી આવૃત્તિ એટલે કે જીએફસીઆઈ 40માં વૈશ્વિક સ્તરે નવ સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી છે.