ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
2 દિવસમાં 17000 સસ્તી થઈ ચાંદી, જાન્યુઆરીના રેકોર્ડ લેવલથી 55% તૂટી
તહેવારોની સિઝનમાં એક તરફ સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી હતી ત્યારે બીજી તરફ દિવાળી પહેલાં ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
Breaking News : ગુજરાત સરકારનો નિર્ણય હવે ડિજિટલ પ્રમાણપત્રો પર જ હશે સરકારનો રાઉન્ડ સિક્કો, અરજદારોની દોડધામ ઘટશે
ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ ઈ-પ્રમાણપત્રો પર અધિકૃત સરકારનો ગોળ સિક્કો દર્શાવવાની વ્યવસ્થા કરાશે. આમ કરવાથી હવે નાગરિકોએ તેમના પ્રમાણપત્રો કે દસ્તાવેજો ઉપર સરકારી ગોળ સિક્કો લગાવવા માટે જે તે સરકારી કચેરીન…
દિવાળી પર ઘરમાં પેઇન્ટ કરાવતા પહેલા 5 બાબત ધ્યાનમાં રાખો, વર્ષો સુધી દિવાલનો કલર ઉખડશે નહીં
Diwali Home Painting Tips: દિવાળી પર ઘરને સુંદર શણગારવામાં આવે છે. તેની માટે ઘરની સફાઇ સાથે સાથે દિવાલો પર નવો કલર પેઇન્ટ કરવામાં આવે છે. કલર પેઇન્ટ કરવાથી ઘર સુંદર અને ફ્રેશ દેખાય છે.
સુરતમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ, પોલીસે કાઢ્યો વરઘોડો, લંગડાતો દેખાયો આરોપી
સુરતના સચિન GIDC વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. ઘરમાં શૌચાલયની સુવિધા ન હોવાને કારણે 21 ઓક્ટોબરની સવારે બાળકી ઘરની નજીક ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા માટે ગઈ હતી.
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
IMD cyclone warning : બંગાળની ખાડીમાં બની રહેલું લો પ્રેશર હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાનમાં બદલાતા મિજાજ વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવ…