ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Devbhumi Dwarka Rain: દ્વારકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Devbhumi Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર કલાકમાં દ્વારકા શહેરમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ABP અસ્મિતા