ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ચામાચીડિયાના શરીરમાં હોય છે જીવલેણ વાયરસ, છતા તેઓ બીમાર કેમ પડતા નથી, જાણો કારણ
વૈજ્ઞાનિકો વચ્ચે એ સવાલ હજુ પણ છે કે ચામાચીડિયા પોતાના શરીરમાં એવા વાયરસ કેવી રીતે રાખી શકે છે જે મનુષ્યો અને અન્ય પ્રાણીઓમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી