મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : સુરતના પાંડેસરામાંથી 8 નકલી ડોક્ટરો ઝડપાયા, સગીરના મૃત્યું બાદ ભાંડો ફુટ્યો, જુઓ Video

સુરત શહેરના પાંડેસરામાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 8 બોગસ ડૉક્ટર ઝડપાયા છે.14 વર્ષીય સગીરનું મોત આ નકલી ડોક્ટરોનો ભાંડો ફુટ્યો હતો.

TV9 ગુજરાતી

Explained: UPI પેમેન્ટ પર MDR કેમ લદાયો? સરકારને કેટલી આવક થશે? જાણો નિષ્ણાંતો શું કહે છે?

UPI Payments MDR Charge : યુપીઆઈ પેમેન્ટ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ અંગે વિવાદ સર્જાયો છે. સરકારે 15 ઓક્ટોબર 2026થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવાની ઘોષણા કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી