ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મેં કામ L&T ને નહીં પણ તમને આપ્યું છે ! PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે સંભળાવ્યો મહાત્મા મંદિરના નિર્માણનો અદ્ભુત કિસ્સો, જુઓ Video
પીએમ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે, ગુજરાતના પૂર્વ ઊર્જા અને નાણાં પ્રધાન સૌરભ પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના ઝડપી નિર્માણ સમયના પોતાના યાદગાર અનુભવ શેર કર્યો.
TV9 ગુજરાતી
PM મોદી પાસે કેટલી સંપત્તિ ? 4.02 કરોડની મિલકત છતાં નથી કોઈ મકાન કે ખેતર, જુઓ બેંક બેલેન્સ અને સોનાની વિગત
PMOની વેબસાઇટ પર આપવામાં આવેલા સંપત્તિ અને જવાબદારીના દસ્તાવેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગમ અને સ્થાવર સંપત્તિની અલગ-અલગ વિગતો આપવામાં આવી છે.
TV9 ગુજરાતી
PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?
PM Modi Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17 સપ્ટેમ્બર 2026 ના રોજ 76 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસ પર તેમની અંગત સંપત્તિ અને આર્થિક સ્થિતિની માહિતીએ એક વાર ફરીથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ABP અસ્મિતા