25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, જાણીતા ઉદ્યોગપતિ અજય પિરામલે સંભળાવી યાદગાર વાત, જુઓ-Video
Memorable tributes marking PM Modis birthday : PM મોદીને 25 વર્ષથી વધુ સમયથી ઓળખતા એક જાણીતા ઉદ્યોગપતિ અજય પરિમલે તેમની સાથેની પહેલી મુલાકાત અને વડાપ્રધાનની યાદશક્તિ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો…