ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
નવરાત્રિમાં ગરબા રમવા પાર્ટનર ભાડે મળશે! ₹1000 પ્રતિ કલાકના રેટની વાયરલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધુમ
ગુજરાતના એક યુવાને નવરાત્રિ દરમિયાન દાંડિયા અને ગરબા રમવા માટે પાર્ટનર ન શોધી શકતા લોકો માટે એક ઉકેલ શોધી કાઢ્યો છે. ક્રિષ મિસ્ત્રીએ એવા લોકો માટે એક અનોખી ઓફર રજૂ કરી છે જેમની પાસે ડાન્સ પાર્ટનર નથી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી