ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
UPI દ્વારા વીમા, મ્યુચ્યુઅલ ફંડ SIP કે OTT માટે પેમેન્ટ કરો છો? જાણો 15 ઓક્ટોબરથી શું બદલાશે, ચાર્જ લાગશે કે નહીં?
UPI new rules October 15: ડિજિટલ પેમેન્ટનો રોજિંદો ઉપયોગ કરતા કરોડો વપરાશકર્તાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે. આગામી 15 ઓક્ટોબરથી UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) પેમેન્ટના નિયમોમાં કેટલાક મોટા…
₹2000 થી વધુના UPI પેમેન્ટ પર MDR ચાર્જ સામે પેટ્રોલ પંપ માલિકોનો વિરોધ, રોકડમાં જ નાણાં સ્વીકારવાની આપી ચીમકી
NPCI દ્વારા UPI વ્યવહારો પર 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) જાહેર કરવામાં આવતા દેશભરમાં હોબાળો મચી ગયો છે. વિરોધ પક્ષોએ સરકાર પાસે આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે.
Gandhinagr Breaking: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જાહેર, 11 ઓક્ટોબરે મતદાન, 13 ઓક્ટોબરે મતગણતરી
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા સહિત થરા અને ઓખા નગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
9 સ્રોતમાં — સંદેશ, ગુજરાત સમાચાર, ગૂગલ ન્યૂઝ, આજકાલ ડેઇલી, ગુજરાત ફર્સ્ટ, ETV ભારત, TV9 ગુજરાતી, Lokal Telugu