ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બર્ગર માટે ઘરે જ બનાવો માર્કેટ જેવી ક્રિસ્પી આલૂ ટીક્કી, જાણો આ ખાસ સિક્રેટ ટ્રિક
જો તમને બર્ગર પસંદ હોય પરંતુ દર વખતે બહારથી ઓર્ડર કરીને પૈસા ખર્ચવા માંગતા ન હોવ તો તેને ઘરે બનાવવાનો પ્રયાસ કરો. ઘરે બર્ગર બનાવવા એટલા મુશ્કેલ નથી જેટલા લાગે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી