ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
25 હજાર સુધી પગાર ધરાવતા લોકોને મળશે EPFO પેન્શનનો લાભ, કેબિનેટે આપી મંજૂરી
EPFO Pension Limit: કેન્દ્રીય કેબિનેટે EPFO માં અનિવાર્ય સભ્યપદ માટે પગારની મર્યાદા 15 હજારથી વધારીને 25 હજાર પ્રતિ માસ કરવાની મંજૂરી આપી છે.
ABP અસ્મિતા
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, IMD એ જાહેર કર્યું થંડરસ્ટોર્મ અલર્ટ
Gujarat weather forecast alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત માટે આગામી 7 દિવસનું હવામાન પૂર્વાનુમાન જાહેર કર્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
3 સ્રોતમાં — ABP અસ્મિતા, ગુજરાત ફર્સ્ટ
Gujarat Weather Forecast Next 7 Days: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો IMD ની અપડેટ
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી