મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Success Story: ખેડૂત પુત્રએ 11 સરકારી નોકરીઓ ઠુકરાવી, માતાના સપનાને જીદમાં ફેરવી, શ્યામ સુંદર બિશ્નોઈની સફળતાની કહાની

RAS Shyam Sundar Bishnoi Success Story: જો તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મક્કમ છો, તો રસ્તામાં આવતી તકો પણ નાની લાગે છે. ખેડૂત પુત્ર શ્યામ સુંદર બિશ્નોઈએ એ જ પ્રાપ્ત કર્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી