મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : પ્લાસ્ટિક બોટલમાંથી બનશે મજબૂત ઘર, જાણો ચોંકાવનારી શોધની ખાસિયત…

રેતીથી ભરેલી બોટલોને 'સુપર ઈંટ' તરીકે વાપરી, પર્યાવરણને અનુકૂળ અને સસ્તું બાંધકામ શક્ય બન્યું છે. આ ટેકનિકથી ખર્ચ 50% ઘટી શકે છે અને માળખાં 300 વર્ષ સુધી ટકી શકે છે.

TV9 ગુજરાતી

Ganesh Chaturthi 2026:ગણેશજીની ઘરમાં સ્થાપના કરી છે તો આ ઉપાય પણ અચૂક કરજો, ધનધાન્યમાં થશે વૃદ્ધિ

Ganesh Chaturthi 2026: 14 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થયો છે, આજે ગણેશ ઉત્સવનો ત્રીજો દિવસ છે. તો જાણીએ આ સમયે કરેલા કયાં ઉપાય સુખ સંપત્તિમાં વધારો કરે છે.

ABP અસ્મિતા

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ બાદ નોકરીના બદલાયા નિયમ, એક વર્ષનો ડિપ્લોમા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

New Zealand Work Visa For Students: શું તમે ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો? જો જવાબ હા હોય, તો તમારા માટે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજે 10 ગ્રામ 24K નો ભાવ, Physical કે ETF Gold માંથી ક્યાં થશે મોટો ફાયદો?

ગુજરાતમાં આજે સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. 24K, 22K અને 18K સોનાના ભાવમાં થયેલા ફેરફાર સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને Physical Gold તથા ETF Gold વચ્ચેના ખર્ચનો તફાવત જાણો.

TV9 ગુજરાતી