મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગંદા થયેલા હેલ્મેટને ક્લિન કરવાની સરળ રીત, એકદમ ચમકી ઉઠશે

રોજ ઉપયોગ કરવાને કારણે હેલ્મેટ ઘણીવાર ગંદા થઈ જાય છે. હેલ્મેટ પહેરવું પણ ખૂબ જ જરૂરી છે. આ ઇજાનું જોખમ ઘટાડે છે અને ટ્રાફિક દંડથી પણ બચાવે છે. પરંતુ તેની સફાઈ પર નિયમિત ધ્યાન આપવું શક્ય નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી