ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સુરતમાં તાપી નદીની વચ્ચોવચ્ચ બિરાજ્યા વિઘ્નહર્તા, માછીમાર સમાજ દ્વારા શ્રીજીની અનોખી સ્થાપના-Video
સુરતના રાંદેરમાં તાપી નદીના મધ્યમાં ગણેશજીની અનોખી સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2007થી માછીમાર સમાજ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
TV9 ગુજરાતી
Child Protection: ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર
ABP અસ્મિતા
3 સ્રોતમાં — Abtak Media, ABP અસ્મિતા