મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

2,000 રુપિયાથી વધારે મર્ચન્ટ ટ્રાન્જેક્શન પર લાગશે 0.4 ટકા MDR, NPCI એ જાહેરાત કરી

UPI Payments : UPI ટ્રાન્જેક્શન પરના ચાર્જ અંગે સરકારની સ્પષ્ટતા બાદ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ મંગળવારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી