Breaking News: 75 વર્ષના દાદીએ સેલોનમાં લૂંટાવ્યા રૂ. 4 કરોડ, બ્યુટી ટ્રીટમેન્ટના નામે આખી લાઈફ સેવિંગ્સ સ્વાહા
75 વર્ષના એક વૃદ્ધાએ સેલોનમાં બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ પોતાની 4 કરોડ રૂપિયાથી વધુની લાઈફ સેવિંગ્સ ખર્ચ કરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.