ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Stock Market: TATAનો આ શેર બન્યો રોકેટ, 20 ટકા અપ થયા બાદ વાગી અપર સર્કિટ
Stock Market: ટાટા ગ્રુપના શેરમાં આજે નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાઇટન કંપનીના શેર 20% સુધી વધ્યા.
ABP અસ્મિતા
Gold Rate Today In Ahmedabad: અમદાવાદમાં સોનાના ભાવમાં લાગ્યો બ્રેક! આજે આટલી થઈ 24 અને 22 કેરેટ ગોલ્ડની કિંમત
બજારના નિષ્ણાતોના મતે, વૈશ્વિક બજારમાં સામાન્ય હલચલ અને મર્યાદિત સ્થાનિક માંગને કારણે કિંમતોમાં માત્ર ₹10.00 જેવો મામૂલી ઘટાડો થયો છે, જેને એક પ્રકારે સ્થિરતા જ ગણી શકાય.
TV9 ગુજરાતી