મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000+ વધારાની ટ્રિપ્સ, 2,400 બસોનું આયોજન

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે ગુજરાત ST નિગમે મોટો નિર્ણય લીધો છે. 4 થી 7 નવેમ્બર દરમિયાન 2,400 વધારાની બસો દ્વારા 8,000 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે.

TV9 ગુજરાતી

રડાર સિસ્ટમ સાથે ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, 11 kWh બેટરી આપશે 343 KM રેન્જ

Ultraviolette X 47 Venom Launch : દિવાળી પર ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે અલ્ટ્રાવાયોલેટે તેની નવી મોટરસાયકલ એક્સ-47 વેનોમ (Ultraviolette X-47 Venom) લોન્ચ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold Silver Rate In Gujarat : શું દિવાળી સુધી સોનાના ભાવમાં હજુ વધુ કડાકો આવશે? એક મહિનામાં સોનાના ભાવમાં ₹11,820 નો તીવ્ર ઘટાડો !

ગુજરાતમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિવાળીના તહેવાર પહેલાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજના ભાવ, છેલ્લા 10 દિ…

TV9 ગુજરાતી

ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ

Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં કેમિસ્ટ્રીની લેબ ધૂળ ખાઈ રહી હોવાનો ખુલાસો થયો હતો. યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રુપ ચેટ વાયરલ થતાં સવાલો ઊઠ્યા છે.

ABP અસ્મિતા