ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો, જુઓ Video
રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો છે.
TV9 ગુજરાતી
શું તમારી પાસે પાર્લરમાં જવાનો સમય નથી? તો ઘરે જ સરળ 5 સ્ટેપથી કરો હેર સ્પા
How To Do Hair Spa At Home: રોજિંદા ધમાલ, ધૂળ, પ્રદૂષણ, ગરમીની સ્ટાઇલ, રાસાયણિક સારવાર અને સૂર્યપ્રકાશને કારણે વાળ તેની કુદરતી ચમક ગુમાવે છે. વાળ શુષ્ક અને નિર્જીવ દેખાઈ શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
સુરતના કામરેજમાં નકલી તેલ બનાવતું કારખાનું ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમ અને ફૂડ વિભાગે દરોડા પાડી 20.30…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર